કરજણ: કરજણ નવાબજાર જૈન વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું
કરજણ નવા બજાર જૈન વાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું કાર્યક્રમ પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મનસુખ વસાવા અને કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું