કરજણ: કરજણ ને.હા. લાકોદરા પાસે લગઝરી બસ માં આગ લાગવા પામી હતી, કરજણ ફાયર ટીમ ઘટના સ્થળે પોહચી સદનસીબે કોઈ જાનહાની થય ન હતી
આજરોજ સવારમાં ને.હા. 48 કરજણ ના લાકોદરા પાસે લક્ઝરી બસમાં આગ લાગવા પામી હતી જ્યારે એમ્બ્યુલન્સ તેમજ કરજન ફાયર ની ટીમ ઘટના પર પહોંચી હતી કરજન ફાયર ની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો બસ માં સવાર લોકો નો આબાદ બચાવ થવા પામ્યો હતો. સદનશીબે કોઈને કોઈ જાનહાની થવા પામી ન હતી.. બસ ભરૂચ થી વડોદરા તરફ જઈ રહી હતી