Public App Logo
Profile Picture

Bajrang Sharma

@bajrangsharma41275
68723Followers
2Following
ડભોઇ: ડભોઈમાં ભરચોમાસે પાણી માટે વલખા મારતા નગરજનો, અપૂરતું પાણી ટેન્કર દ્વારા પહોંચાડતા લોકોમાં આક્રોશ# jansamasya
કરજણ: કરજન નગરમાં સ્મશાન ગૃહમાં આવેલા લોકોને અંધાર પટના કારણે અંતિમ વિધિ માટે ભારે હાલાકી# jansamasya
કરજણ: કરજન જલારામ નગરમા રહેતા બે ભાઈઓને ફળીયાના ઈસમોએ મારમારતા SSG મા સારવાર માટે ખસેડાયા
કરજણ: એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ નો કરજણ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ,  26 શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરો
પાદરા: પાદરા જંબુસર રોડ ઉપર કુરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં ચડતા સમયે બસ હંકારતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી
વાઘોડિયા: ભાવપુરા ગામે જોખમી અને જર્જરીત સ્મશાનને લઈ આવનાર ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઊચ્ચારી# jansamasya
વાઘોડિયા: મઢેલી ગામે રેડ ક્રોસ સોસાયટી અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સૌજન્યથી હેલ્મેટ અને ફૈઝ યુવા ટીમ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ
પાદરા: જાસપુરા ગામે પનીતી યુવતી નો મત થતાં પિયર પક્ષે સાસરી પક્ષ પર શંકા કુશંકા સેવી
કરજણ: કરજણ NH 48 રેલવે ઓવરબ્રિજ પરથી માનસિક અશ્વસ્થ યુવકે મોતની છલાંગ લગાવી , યુવકનો ચમત્કારિક બચાવ
કરજણ: NH 48 પર રાતે ટ્રાફિકજામની રોજબરોજ સમસ્યા, હાઈવે ઓથોરિટી કયારે કરશે સમસ્યાનુ સમાધાન. . !  # jansamasya
કરજણ: છેલ્લા પાંચ માસથી રતનપુરનો બુટલેગર પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય વરનામાં પોલીસે અટકાયત કરી કવાંટ પોલીસને સોપ્યો
ડભોઇ: ડભોઇમાં એક માર્ગીય માર્ગ પર વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન ન કરી અવરજવર કરતા હોય પોલીસ દ્વારા ડ્રાઇવ યોજાઈ હતી
સાવલી: સાવલીમાં પ્રાથમિકશિક્ષકોની ક્રે. કો. ઓપરેટિવ સોસાયટીની વાર્ષીક સાધારણ સભા યોજાઈ
કરજણ: કરજણ NH48 પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા પાછળ અથડાતા ઇકોનો કચ્ચરઘાણ
વાઘોડિયા: રોપા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતનું દબાણોપર બુલડોઝર ચાલ્યું
વાઘોડિયા: નિમેટા કમ્પાઉન્ડ પાસે વિદેશી દારૂ ભરેલ ફોરવીલર ગાડી સાથે બેને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એલસીબી
સાવલી: સાવલીમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાધકામ કરી વરસાદી કાંસોને પૂરી દેવાતા અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ
સાવલી: સાવલીમાં વૈષ્ણવ મહા સંપ્રદાયના હરીરાયજી મહારાજ દ્વારા 435 પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો
ડભોઇ: પલાસવાળા ગામે પાંચ ફૂટનો મગર ગામની તલાવડી નજીક આવતા રેસ્ક્યુ કરવામા આવ્યો
કરજણ: સરદાર સન્માન યાત્રા નું કરજણમાં ઉમડકા ભેર સ્વાગત કરાયું
પાદરા: કરખડી દૂધવાળા માર્ગની બીસ્માર હાલતને લઈ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિએ પદરાના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું
વાઘોડિયા: વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
વાઘોડિયા: ભાવપુરા પાસે કાર ચાલકે જ્યુપીટરને અડફેટે લેતા અકસ્માતમાએક યુવકનું,  મોત બે મહિલાઓ ગંભીર ધાયલ, ધટના બાદ કાર ચાલક ફરાર
પાદરા: પાદરા મહુવડ ચોકડી પાસે કોંગ્રેસનું અનોખું આંદોલન,  ખાડા પૂજન કરી અનોખો વિરોધ કર્યો
વાઘોડિયા: ગોરજ સેજાની આંગણવાડી નું ગુતાલ ગામે પોષણ માસ નિમિત્તે મીલેટ મેલાનુ આયોજન કરવામાં આવ્યું