કરજણ: કરજન નગરમાં સ્મશાન ગૃહમાં આવેલા લોકોને અંધાર પટના કારણે અંતિમ વિધિ માટે ભારે હાલાકી# jansamasya
કરજણ નગરમાં આવેલા કૈલાશધામ સ્મશાન ગૃહમાં આજે સાંજે અંતિમવિધિ કરવા માટે આવેલા લોકોને અંધાર પટના કારણે ભારે હાલાકી વીઠવાનો વખત આવ્યો હતો. અંતિમ વિધિ કારની હાઇલાઇટના અજવાળી કરવામાં આવતા પાલિકાની નિષ્ફળતા થતી થઈ હતી પાલિકા તંત્ર સ્મશાન ગૃહમાં અજવાળું પાથરવામાં સ્વતંત્ર નળી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કૈલાશધામમાં સર્જાતા અંધારપટની કાયમી દૂર કરવામાં આવી તેવી લોકમાં ઉઠી છે