સાવલી: સાવલીમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર બાધકામ કરી વરસાદી કાંસોને પૂરી દેવાતા અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ
Savli, Vadodara | Sep 12, 2025 સાવલી નગરમાં અનેક રોડ રસ્તા પર થયેલા ડબ્બાના કારણે વરસાદી કાસો પૂરી દેવાતા અનેક સોસાયટી વિસ્તારમાં પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને કારણે વિરોધ પક્ષના નેતા અને આસપાસના સોસાયટીના રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત પહોંચાડી છે વરસાદી પાણીની સમસ્યા સર્જવા છતાં નગરપાલિકા દ્વારા અવેઘ દબાણો દૂર કરવામાં નથી આવ્યા જેના કારણે સાવલી નગરપાલિકાના વિકાસમાં દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે