કરજણ: છેલ્લા પાંચ માસથી રતનપુરનો બુટલેગર પોલીસ ધરપકડથી નાસતો ફરતો હોય વરનામાં પોલીસે અટકાયત કરી કવાંટ પોલીસને સોપ્યો
કવાંટ પો. સ્ટેના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા બુટલેગરને કેલનપુર આઉટ પોસ્ટ દ્વારા ઝડપી પાડી વરણામાં પોલીસ સ્ટેશનને શોપતા આ ગુનાનો બુટલેગર રાકેશરૂપે લાલો રજનીકાંત જયસ્વાલને વરર્ણામાં પોલીસે 13 9 2025 ના 3:00 વાગે અટક કરી છોટાઉદેપુર જિલ્લાના કવાટ પોલીસ સ્ટેશનને શોપ્યો હતો.