કરજણ: કરજણ NH 48 રેલવે ઓવરબ્રિજ પરથી માનસિક અશ્વસ્થ યુવકે મોતની છલાંગ લગાવી , યુવકનો ચમત્કારિક બચાવ
કરજન રેલ્વે ઓવરબ્રિજ પરથી માનસિક રીતે સ્વસ્થ યુવકે છલાલ લગાવતા સ્થાનિક લોકો દ્વારા તેને તાત્કાલિક અસરથી સારવારથી ખસેડવામાં આવતા યુવક નો જીવ પછી જવાબ આપ્યો છે ઘટનાના પગલે બ્રિજ પર મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થતા ટ્રાફિકજામ સર્જાયો હતો ઘટનાની જાણ કરજણ પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી હાલ આ યુવક સ્વસ્થ હોવાની જાણકારી પ્રાપ્ત થઇ હતી