પાદરા: જાસપુરા ગામે પનીતી યુવતી નો મત થતાં પિયર પક્ષે સાસરી પક્ષ પર શંકા કુશંકા સેવી
Padra, Vadodara | Sep 13, 2025 પાદરા તાલુકાના જાસપુર ગામે પનીત યુવતીનું શંકાસ્પદ મત થતા પિતા અને કાકા દ્વારા સાસરી પક્ષ તરફ શંકા જેવી હતી પરિવાર સાથે બપોરે વાત કર્યા બાદ સાંજે યુવતીને વિવિધ કારણોસર મોત નીપજ્યા હોવાનું ટેલીફોનિક જાણ કરાતા દીકરીના પિતા તેમજ તેના કાકા દ્વારા સાસરી પક્ષ તરફ અનેક ગંભીર પ્રકારના આક્ષેપો લગાડવામાં આવ્યા હતા.