પાદરા: કરખડી દૂધવાળા માર્ગની બીસ્માર હાલતને લઈ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિએ પદરાના ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું
Padra, Vadodara | Sep 12, 2025 પાદરા તાલુકાના કરખડી દૂધવાળા માર્ગની અતિ બીસ્માર હાલત છે અહીં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ અને જોખમી સામનોનું પરિવહન થાય છે રોડ પર અસંખ્ય ખાવાના કારણે ઉદ્યોગપતિએ ચેતવણી આપી છે કે રસાયણ કેમિકલ ભરી જતી ગાડી રોડમાં હોય લીકેજ થશે તો પર્યાવરણ અને લોકો માટે જોખમી બનશે આવા સમયે એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચશે નહીં જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં તે માટે દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન સહિત ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યુ હતુ