Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કરજણ: કરજણ NH48 પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા પાછળ અથડાતા ઇકોનો કચ્ચરઘાણ

Karjan, Vadodara | Sep 13, 2025
કરજણ નેશનલ હાઈવે 48 પર સર્જેલા વિચિત્ર અકસ્માતમાં આગળ ચાલતી ટ્રક પાછળ ઇકો ઘુસી હતી ઇકો પાછળ આવતી ટ્રકે ઈકોને ટક્કર મારતા બે ટ્રક વચ્ચે eeco નો કચરગામ વડ્યો હતો ઈકોમા સવાર તમામ નો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે આવી રોડને સાઈટ વાહન કરાવી ટ્રાફિક વ્યવહાર ફરી શરૂ કર્યો હતો
કરજણ: કરજણ NH48 પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો એકબીજા પાછળ અથડાતા ઇકોનો કચ્ચરઘાણ - Karjan News