ડભોઇ: પલાસવાળા ગામે પાંચ ફૂટનો મગર ગામની તલાવડી નજીક આવતા રેસ્ક્યુ કરવામા આવ્યો
ડભોઇના પલાસવાડા ગામે રહેનાક વિસ્તાર નજીક આવેલ તલાવડી પાસે પાંચ ફૂટનો મગર આવી ચડતા ગ્રામજનો દ્વારા ડભોઇ નેચર સ્વીમીંગ અને ડભોઇ વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગને સાથે રાખી પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ડભોઇ વન વિભાગને સોંપ્યો હતો મગર સ્વસ્થ જણાતા તેને રેહનાક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં ડભોઇ વનવિભાગે મુક્ત કર્યો હતો