કરજણ: એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ નો કરજણ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ, 26 શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરો
કરજન કોંગ્રેસેવિરુદ્ધ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં એશિયા કપમાં ભારત પાકિસ્તાન મેચ આજે રમાશે જેનો વિરોધ દર્શાવવામાં આવ્યું છે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી કરજનશહેર તાલુકા કોંગ્રેસ દ્વારા બેનર અને પ્લેકાર્ડ સાથે દેખાવ યોજી આતંકી હુમલામાં મારેલા 26 શહીદોનું સન્માન કરો પાકિસ્તાન સાથે ખેલ બંધ કરોના બેનર સાથે કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ મૌન રેલી સ્વરૂપે યોજયો સાથે જ આ કાર્યક્રમ યોજાશે તો આવનાર સમયમાં પુતડા દહન નો કાર્યક્રમ