પાદરા જંબુસર રોડ ઉપર કુરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં ચડી રહ્યા હતા તે દરમિયાન ડ્રાઇવરની બેદરકારી સામે આવી છે બસ હંકારતા કેટલાક વિદ્યાર્થીઓ બસમાં ચતા પડી જાય તેવી સમસ્યા સર્જાય હતી, વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી ન હતી સલામત સવારી એસટી અમારીના દાવા પોકડ સાબિત થઈ રહ્યા છે કુરાલી ગામે જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે જોકે પબ્લિક એપ પુષ્ટિ કરતું નથી વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે વાલી અને વિદ્યાર્થી માટે ચોકાવનારા છે