વાઘોડિયા: નિમેટા કમ્પાઉન્ડ પાસે વિદેશી દારૂ ભરેલ ફોરવીલર ગાડી સાથે બેને ઝડપી પડતી વડોદરા ગ્રામ્ય એલસીબી
ઉમેટા કંપની બોર્ડ પાસેથી maruti suzuki કંપનીની જે ઇસ્ટોલા ગાડી ખોડલ કરી તેમાંથી 3,11,172 નું વિદેશી દારૂ તથા ઇસ્ટોલા ગાડી ની કિંમત ₹1,00,000 10,000 નો મોબાઈલ કુલ મળી 4,21,172 ના મુદ્દા માલ સાથે માધવ નગર તેમજ બીપીન કમલેશભાઈ ભાલીયા આજવા રોડ વડોદરા શહેર ની ઝડપી પાડ્યા હતા આ સાથે દારૂ ભરી આપના શર્મા તેમજ દારૂ મંગાવનાર અલ્પેશ ગોહિલ નંદેસરી વડોદરા વિરુદ્ધ પોલીસ મથકે કાયદેસરની કરી હતી.