ડભોઇમાં અધૂરા કામ અને પાણીની અછતના કારણે જનતા પરેશાન બને છે પાણી માટે વલખા મારવાનો વખત આવ્યો છે ડભોઇ પાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ માચીખાળા અને રેલવે ફાટક નજીકના વિસ્તારના રહીશોને રોજબરોજ પાણી માટે માત્ર એક ટેન્કર ફાળવવામાં આવતા આટલી મોટી વસ્તી માટે પાણી અપૂરતું હોય પાણી ભરવા માટે લોકો કામ ધંધો પડતો મૂકી કામે લાગે છે આ સિવાય સુંદરકુવારોડ નું કામ પણ ગોકળગાય ગતિએ અધૂર હોવાથી વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે