કરજણ: સરદાર સન્માન યાત્રા નું કરજણમાં ઉમડકા ભેર સ્વાગત કરાયું
ભારતને એકતાના સૂત્રમાં બંધનાર લોક પુરુષના યોગદાન ને ધ્યાન રાખી ગોપાલભાઈ ચામડિયા ના માર્ગદર્શન હેઠળ અગિયારસ સપ્ટેમ્બરે બારડોલી થી આ યાત્રાનો પ્રારંભ કરતા 12 સપ્ટેમ્બરેનમાં આવી પહોંચતા કરજણ કોંગ્રેસ ભાજપ ગામના વડીલો તમામ જ્ઞાતિના આગેવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમા ની ફુલહાર પહેરાવી સમાજમાં લોક બલિદાન દ્વારા સરદાર પટેલની કામગીરીની બિરદાવી જનતાએ સરદાર પટેલની પ્રતિમા ની ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું