કરજણ: NH 48 પર રાતે ટ્રાફિકજામની રોજબરોજ સમસ્યા, હાઈવે ઓથોરિટી કયારે કરશે સમસ્યાનુ સમાધાન. . ! # jansamasya
Karjan, Vadodara | Sep 13, 2025
કરજણ એને જ 48 પર દિવસ અને રાત્રી દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે કરજનના બામણ ગામ થી વડોદરા તરફ...