વાઘોડિયા: ગોરજ સેજાની આંગણવાડી નું ગુતાલ ગામે પોષણ માસ નિમિત્તે મીલેટ મેલાનુ આયોજન કરવામાં આવ્યું
ગોરજાની આંગણવાડીનું ગુતાલ ગામે પોષણ માસ નિમિત્તે મિનિટ મિલાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય નિલેશભાઈ પુરાની જિલ્લા આયુષ શાખા ડોક્ટર ઇન્દ્રકુમાર પાડવાની icds સુપરવાઇઝર ગામના સરપંચ સુરેશ પરમાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સીએચઓ પાયલબેન શિત આંગણવાડીની બહેનો બાળકોને ગ્રામજનો હાજર રહ્યા હતા