વાઘોડિયા: મઢેલી ગામે રેડ ક્રોસ સોસાયટી અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સૌજન્યથી હેલ્મેટ અને ફૈઝ યુવા ટીમ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ
વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે સરપંચ પ્રકાશભાઈ દ્વારા આયોજિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ ના સંયોજનથી હેલ્મેટ યુવા ટીમ અને ફેઝ યુવા ટીમ દ્વારા મઢલી ગ્રામ પંચાયતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હિન્દુ અને મુસ્લિમ યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 100થી વધુ યુનિટ બ્લડ એકઠું કરવામાં આવ્યું હતું