વાઘોડિયા: ભાવપુરા ગામે જોખમી અને જર્જરીત સ્મશાનને લઈ આવનાર ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઊચ્ચારી# jansamasya
ભાવપુરા ગામે અંતિમ ક્રિયા માટે આવેલા ગ્રામજનોને સ્મશાને આવવા માટેના રોડ રસ્તા પાણી અને જર્જરીત જોખમી સ્મશાન હોવાના કારણે આક્રોચની લાગણી સાથે સરકાર દ્વારા કોઈપણ જાતનો ગામનો વિકાસ થયો નથી તેવા આક્ષેપ સાથે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમગ્ર ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી મહત્વની વાત છે કે અંતિમ ક્રિયા માટે સ્મશાન જેવી સુવિધા ફાળવવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ હોય ત્યારે ગ્રામજનો એક ચીમકી ઉચ્ચારી છે