વાઘોડિયા: વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે મકાનમાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો
વાઘોડિયા તાલુકાના વેડપુર ગામે અલ્પેશ ઊર્ફે અલ્પો રમણભાઈ ચૌહાણ નામનો ઈસમ ઘરમાં વિદેશી દારૂની છૂટક વેચાણ કરતી હોવાની બાદમી વગેરે પુરુષને મળતા પીઆઇ જાડેજા કરતા 55,600 નો મુદ્દા માલ સાથે આરોપી અલ્પેશ રમણભાઈ સોલંકી ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી