Public App Logo
Profile Picture

Kheda

@sodhajignesh
125182Followers
23956Following
ખેડા: ચિત્રાસર ગ્રામજનોના 84 કલાકના ઉપવાસનો અંત: મામલતદારે પંચાયત જમીન પરના દબાણ હટાવવાની ખાતરી આપી
કપડવંજ: કપડવંજમાં મકરસંક્રાંતિ પૂર્વે પતંગ દોરીથી નુકસાન ના થાય તે હેતુસર યુવાનો દ્વારા વાહનો પર સેફટી ગાર્ડ લગાવાયા
મહુધા: મહુધા-મહેમદાવાદ ટી પોઈન્ટ પાસે ટુ વ્હીલર વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપતી મહુધા પોલીસ
મહુધા: પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ પર ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવો અને સાવચેતી રાખવા અપીલ:મહુધા પોલીસ સ્ટેશન 6359628973
કઠલાલ: કઠલાલ પોલીસ ચાઈનીઝ દોરી બાબતે  જાગૃતિ સંદેશ અને જાહેરનામા બાબતે માહિતી
મહુધા: રામના મુવાડા ખાતે કોમી એકતાના પ્રતીક સમા હજરત પીર મહેમુદ શા બુખારી દાદાના ચિલ્લા મુબારક પર 33મો ભવ્ય ઉર્ષ યોજાયો
મહુધા: નડિયાદ કપડવંજ રોડ પર થયો ગમખ્વાર અકસ્માત, રઈજીપુરા પાટિયા નજીક થયો અકસ્માત
કપડવંજ: કપડવંજમાં 8.77 કરોડના ખર્ચે નવું બસ સ્ટેન્ડ બનશે: રાજ્યમંત્રી રમણભાઈ સોલંકીએ ખાતમુહૂર્ત કર્યું
મહુધા: મહુધા પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ સઘન વાહન ચેકિંગ ઝુંબેશ
કઠલાલ: કઠલાલ કુમાર શાળા પીએમશ્રી ખાતે ભવ્ય વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું: ૮૦ વિદ્યાર્થીઓએ ૬૦ કૃતિઓ રજૂ કરી
ઠાસરા: રાયપુરામાં વસવાટ કરતા વિસ્થાપિતો આંદોલન પર ઉતર્યા. ડાકોર મહુધા સ્ટેટ હાઇવે પર બેસી ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો.
મહુધા: વાસણા ગામે નિ: શુલ્ક એક્સ -રે કેમ્પ યોજાયો
મહુધા: મહુધા–મહેમદાવાદ ટી પોઈન્ટ પાસેની કેનાલ નં. ૮ છેલ્લા ૧૨ વર્ષથી બંધ હાલતમાં
મહુધા: નાનીખડોલ ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 33 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
ઠાસરા: ખાતમુહૂર્ત ના ત્રણ માસ બાદ પણ રોડ ની કામગીરી ચાલુ ન થતા સ્થાનિકો રોષે ભરાયા.
મહુધા: મહુધામાં ભવ્ય સમાજસેવી કાર્યક્રમ યોજાયો
ઠાસરા: ખીજલપુર તાંબે નવા ડામર રોડનું ખાત-મુર્હૂત કરવામાં આવ્યું
મહુધા: વાસણા ગામે નવીન પ્રાથમિક શાળામાં ₹2 લાખના ખર્ચે બ્લોક પેવિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
મહુધા: સુશાસન પર્વ - લખપતિ દીદી- સશક્ત મહિલા મેળા-૨૦૨૫
મહુધા: ચુણેલ ગામમાં દબાણ દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ
મહુધા: મહિસા ગામે આત્મારામ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન
કઠલાલ: કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં ફાગવેલ ખાતેથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ
મહુધા: નરેન્દ્રસિંહ.બી.ચૌહાણ મહુધા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા. ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનહરીફ ચૂંટાયા
ખેડા: હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો :પોલીસે વિવિધ ડ્રીલ નું પ્રદર્શન કર્યું
મહુધા: પૂર્વ ધારાસભ્ય મહુધા ઇન્દ્રજીતસિંહ પરમારના ગંભીર આક્ષેપો