મહુધામાં ભવ્ય સમાજસેવી કાર્યક્રમનું આયોજન, સૈંકડો જરૂરિયાતમંદોને લાભ નૉર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ (યુકે)ના પ્રમુખ યાકૂબ જિંજા સાહેબ,નવાબ અમીના બેન, એડવોકેટ શનવાઝખાન પઠાણ,મધ્ય ગુજરાતના અધ્યક્ષ કરીમભાઈ મલેક, રઝ્ઝાકભાઈ જીરાવાળાતથા બાબા ફાઉન્ડેશનના પ્રમુખ અસફાક વકીલ દ્વારા આજે તા. 24 ડિસેમ્બર 2025ના રોજ મહુધા, ડાભીની મુવાડી સ્થિત બાબા ફાર્મ ખાતે એક ભવ્ય સમાજસેવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.