મહુધા: ચુણેલ ગામમાં દબાણ દૂર કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ
Mahudha, Kheda | Dec 21, 2025 ચુણેલ ગામમાં મોટી ભાગોળ, સુંદર બજારથી નાની ભાગોળ સુધીના તેમજ ગામતળના ગેરકાયદેસર દબાણો દૂર કરવા બાબતે ચુણેલના ગામનાં અમરીશભાઈ શાહે ચુણેલ ગ્રામ પંચાયત થી લઈ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરાઈ હતી .