ખેડા કપડવંજ કપડવંજ તાલુકાના યુવાનો દ્વારા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા. સમગ્ર કપડવંજ પંથકના યુવાનો દ્વારા ટાઉન હોલ ખાતે ટુ વ્હીલર વાહનો ઉપર 200 જેટલા સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા. આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ તેમની સાથે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન પરિવાર ઉપસ્થિત રહ્યો મકરસંક્રાંતિ નિમિત્તે ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગની દોરીથી નુકસાન ના થાય તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો