મહુધા: સુશાસન પર્વ - લખપતિ દીદી- સશક્ત મહિલા મેળા-૨૦૨૫
Mahudha, Kheda | Dec 22, 2025 ખેડા જિલ્લાની મહિલાઓ આર્થિક નિર્ભરતાથી આત્મનિર્ભરતા તરફ જઈ રહી છે સામાજિક વનીકરણ વિભાગ નડિયાદ દ્વારા ૧૦ લખપતિ દીદીને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે નડિયાદ, મહેમદાવાદ અને કઠલાલ તાલુકામાં લખપતિ દીદીઓ તૈયાર કરી રહી છે રોપાઓની નર્સરી.