ખેડા: ચિત્રાસર ગ્રામજનોના 84 કલાકના ઉપવાસનો અંત: મામલતદારે પંચાયત જમીન પરના દબાણ હટાવવાની ખાતરી આપી
Kheda, Kheda | Jan 8, 2026 ખેડા તાલુકાના ચિત્રાસર ગામમાં પંચાયતની જમીન પરના દબાણ હટાવવાની માંગ સાથે ગ્રામજનોએ શરૂ કરેલા ધરણાંનો 84 કલાક બાદ અંત આવ્યો છે. ખેડા મામલતદાર સહિતના અધિકારીઓએ ઉપવાસ પર બેઠેલા ગ્રામજનોને પારણાં કરાવ્યા હતા.