મહુધા: પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ પર ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવો અને સાવચેતી રાખવા અપીલ:મહુધા પોલીસ સ્ટેશન 6359628973
Mahudha, Kheda | Jan 4, 2026 મહુધા પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ પર ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા સાચવેતી રાખવા અપીલ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઇ આર .કે. ગોહિલ દ્વારા અપીલ કરાઈ