મહુધા: પૂર્વ ધારાસભ્ય મહુધા ઇન્દ્રજીતસિંહ પરમારના ગંભીર આક્ષેપો
Mahudha, Kheda | Dec 18, 2025 પૂર્વ ધારાસભ્ય મહુધા ઇન્દ્રજીતસિંહ પરમારના ગંભીર આક્ષેપો. મનરેગાના નવા નામની ચર્ચા વચ્ચે ખેડા જિલ્લામાં આવી રહ્યા છે કૌભાંડ બહાર. ખેડા જિલ્લામાં 149 રાજીવ ગાંધી સેવા કેન્દ્ર થયા હતા મંજુર. 10 તાલુકામાં મોટાભાગના અધૂરા ભવનો જર્જરિત બન્યા.