રામના મુવાડા ખાતે કોમી એકતાના પ્રતીક સમા હજરત પીર મહેમુદ શા બુખારી દાદાના ચિલ્લા મુબારક પર 33મો ભવ્ય ઉર્ષ યોજાયો .ખેડા જિલ્લા મહુધા તાલુકાના વડથલ નજીક આવેલા રામના મુવાડા દાદા બુખારી ના ચિલ્લા મુબારક પર ભારે જાહોજલાલી થી 33 માં ઉર્ષ નું આયોજન કરવામાં આવ્યું હતું.