Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

કઠલાલ: કઠલાલ કુમાર શાળા પીએમશ્રી ખાતે ભવ્ય વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું: ૮૦ વિદ્યાર્થીઓએ ૬૦ કૃતિઓ રજૂ કરી

Kathlal, Kheda | Dec 30, 2025
આજરોજ તારીખ ૩૦ ડિસેમ્બરના રોજ કઠલાલ કુમાર શાળા પીએમશ્રી ખાતે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી 'વિજ્ઞાન-ગણિત પ્રદર્શન ૨૦૨૫'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જી.શિ. અને તાલીમ ભવનના સિનિયર લેક્ચરર જે.એસ. ગોસ્વામીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.