ફાગવેલ ખાતે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા જનતાના પ્રશ્નો અને અવાજને લઈને આગળ વધતી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ મધ્ય ગુજરાતના દ્વિતીય ચરણની શરૂઆત ફાગવેલથી કરવામાં આવી ફાગવેલ ધામના ભાથીજી મંદિરે ધ્વજારોહણ બાદ મહાસંમેલન યોજાયું ડાકોર રણછોડરાય મંદિરે ધ્વજારોહણ બાદ પ્રજાને સંબોધન કરશે યાત્રા દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ ભાજપની સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર