ડાકોર મહુધા સ્ટેટ હાઈવે પર આંદોલન પર બેસી ચક્કાજામ કરી વિરોધ વ્યક્ત કર્યો ઠાસરાના બોરડી ગ્રામ પંચાયત તાંબે રાયપુરાના વિસ્થાપિતો ને પડી રહી છે 6- દિવસ થી હાલાકી વિજબીલ ભરવા છતા ડાકોર MGVCL - ના અધિકારીઓ - કર્મચારીઓ દ્વારા કાપી નાખ્યું વિજ કનેક્શન તાત્કાલિક ધોરણે વીજ કનેશન તેમજ પાણી કનેકશન નું જોડાણ કરાય તેવી માંગ સાથે રોડ ચક્કાજામ કર્યો