Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

મહુધા: મહુધા-મહેમદાવાદ ટી પોઈન્ટ પાસે ટુ વ્હીલર વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી આપતી મહુધા પોલીસ

Mahudha, Kheda | Jan 5, 2026
મકરસંક્રાંતિના પવિત્ર અને આનંદમય તહેવાર દરમિયાન જાહેર જનતાની સલામતી સુનિશ્ચિત કરવા તેમજ આવનાર દિવસોમાં ઉતરાયણના પર્વને લઈ પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ઉપયોગથી ટુ વ્હીલર વાહનચાલકોમાં સર્જાતા ગંભીર અકસ્માતો અને જાનહાનિ અટકાવવા મહુધા પોલીસે ટુ વ્હીલર વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી (સ્ટેરીંગ) ગાર્ડ લગાવી આગવી અને સરાહનીય પહેલ કરી છે.