Public App Logo
Profile Picture

D H PATEL

@darshanpatel5417
24122Followers
0Following
હિંમતનગર: બે દિવસથી ઠંડીનું જોર વધતા રવિ સિઝનનું વાવેતર કરનાર ખેડૂતો હરખાયા:ઘઉં,બટાકા 
,તમાકુ જેવા પાકોમાં ગુણવત્તા જળવાશે
હિંમતનગર: નારી સશક્ત મેળામાં પ્રથમ દિવસે 1500 થી વધુ લોકોએ મુલાકાત લીધી:2 લાખ 23 હજાર રૂપિયાની વસ્તુ સ્થાનિકોએ ખરીદી
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં 15 દિવસમાં 7 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો:આગામી દિવસમાં પણ જથ્થો ઉપલબ્ધ થશે
હિંમતનગર: દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયરૂપ યોજનાઓનો લાભ આપવા કેમ્પ યોજાયો:ધારાસભ્ય રહ્યા હાજર
હિંમતનગર: ફાર્મસી કોલેજનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો:બે દિવસીય કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાશે
હિંમતનગર: સશકત નારી મેળાને ખુલ્લો મુકવા પહોંચેલ પ્રદ્યુમન વાઝાની પ્રતિક્રિયા દરમિયાન વિદ્યાર્થીના મોત બાબતે પૂછતાં મૌન સેવી લીધું
હિંમતનગર: પોગલુ ગામે એક જ રાત્રીમાં ત્રણ મંદિરના તાળા તૂટયાં:સ્થાનિક પોલીસને કરાઈ જાણ
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ કરવામાં આવી:જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સંધુએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગર ખાતે ગાંધીનગર રેન્જ આઈજીએ પરેડનુ કર્યું નિરીક્ષણ:રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવે આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું આઈજી એ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું:આવતીકાલે હેડક્વાર્ટર ખાતે પરેડ નિરીક્ષણ કરશે
હિંમતનગર: તાલુકા સદસ્ય એ અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ:દિવ્યાંગ બાળકો અને ગંગાસ્વરૂપ મહિલાઓને ધાબરા વિતરણ કરી ઉજવ્યો જન્મદિવસ
હિંમતનગર: કલેકટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી બાદ તંત્ર હરકતમાં:સેવા સદનમાં પોલીસનો કાફલો ખડકી દેવાયો
હિંમતનગર: હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકો પૈકી ભાજપ કાર્યકરો આપશે રાજીનામા:અલગ અલગ ગામમો યોજાઈ રહી છે મિટિંગ
હિંમતનગર: મોતીપુરા સર્વિસ રોડ પર એમ્બ્યુલન્સને ટક્કર મારતા નુકસાન:એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ પોલીસ ફરિયાદ
હિંમતનગર: 11 ગામના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં આપશે રાજીનામા:જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખને આપશે રાજીનામા
હિંમતનગર: ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે બટાકાનું પાક વાવેતર વધ્યું:જિલ્લામાં 40,066 હેકટર જમીનમાં બટાકાનું વાવેતર
હિંમતનગર: ખાડીયા વિસ્તારમાં દુકાનનું બોર્ડ હટાવવા બાબતે ઝઘડો:ત્રણ વિરૂધ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ
હિંમતનગર: શહેરમાં ખેડ તસીયા રોડ પર ટ્રકનું ટાયર બાઈક ચાલક પર ચઢી જતાં મોત: એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ
હિંમતનગર: જિલ્લામાં 78 હજાર હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર: હિંમતનગર તાલુકામાં 23,731 હેક્ટરમાં ઘઉંના પાકનું વાવેતર થયું
હિંમતનગર: શહેરમાં સિવિલ હોસ્પિટલની આરોગ્ય સચિવે મુલાકાત લીધી: અધતન મશીનરી ખરીદવા મંજૂરી અપાઈ
હિંમતનગર: શહેરમાં મહિલા પોલીસકર્મીનું ઉમદાકાર્ય: મહિલાની સુંદરતામાં વધારો કરતા વાળનું દાન કર્યું, મહિલા દામીનીબેને આપી પ્રતિક્રિયા
હિંમતનગર: વક્તાપુર ગામના યુવાન સાથે ૬.૯૬ લાખની છેતરપીંડી: યુવાને તલોદ પોલીસ મથકે નોંધાવી ફરીયાદ
હિંમતનગર: હુડા સંકલન સમિતિના સભ્યોને સીએમ સાથે મુલાકાત કરી મધ્યસ્થી કરાવવાનું સાબરકાંઠા સાંસદનું આશ્વાસન
હિંમતનગર: હુડા સંકલન સમિતિના સભ્યો પહોંચ્યા સાંસદ શોભનાબેનના કાર્યાલયે:હુડા સંકલન સમિતિ સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા
હિંમતનગર: હિંમતનગર શહેર આજે સજ્જડ બંધ રહ્યું: સંકલન સમિતિ સભ્ય ઉત્સવ પટેલે તમામ વેપારી એસોસિએશનનો આભાર વ્યક્ત કરી પ્રતિક્રિયા આપી