હિંમતનગર: હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું આઈજી એ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું:આવતીકાલે હેડક્વાર્ટર ખાતે પરેડ નિરીક્ષણ કરશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે રેન્જ આઇ.જી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું ત્યારબાદ પોલીસ હેડ ક્વાર્ટસ પહોંચ્યા હતા .જ્યાં ક્રાઈમ કોંફરન્સ યોજાઈ હતી જ્યારે આવતીકાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરેડનું નિરીક્ષણ કરશે.અંગેની વિગત એવી છે કે ગાંધીનગર રેન્જના આઈજી વિરેન્દ્રસિંહ યાદવ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે ગુરુવારે હિંમતનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવું પહોંચ્યા હતા જ્યાં જિલ્લાના પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે ફુલછડી આપી સ્વ