સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન જિલ્લાના ખેડૂતો ઘઉં ચણા તેમજ બટાકાના પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે બટાકાના પાકનું 40,066 હેક્ટર જમીનમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે મુખ્યત્વે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિક થકી બટાકાના પાકનું વાવેતર કરતા હોય છે જોકે દર વર્ષ કરતાં ચાલુ સાલે બટાકાના પાક વાવેતરમાં વધારો થયો છે.હિંમતનગર તાલુકામાં 6176 હેકટર જમીનમાં બટાકાના પાકનું વાવેતર થયું છે જોકે જિલ્લા