હિંમતનગર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખાડીયા વિસ્તાર સ્થિત એક શોપીંગ સેન્ટર પાસે ગત શનિવારે દુકાનનું બોર્ડ ઉતારવા બાબતે ત્રણ જણાએ ઝઘડો કરી ગડદાપાટુનો માર મારી બોર્ડ હટાવવાની વાત કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ રવિવારે બી.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.આ અંગે હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર આવેલ જલારામ જ્યોત સોસાયટીમાં રહેતા મનોજ ભવંરલાલ સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ ગત શનિવારે સવારન