સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત ગુજરાત ચલાવી રહ્યા છે ત્યારે રવિ સિઝન દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં 78 હજાર હેક્ટરમાં ઘઉંના પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકા પૈકી સૌથી વધુ વાવેતર હિંમતનગર તાલુકામાં ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે અને પોશીના તાલુકામાં ઓછું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. હિંમતનગર તાલુકામાં 23,731 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે જ્યારે ઇડર તાલુકામા