હિંમતનગર: હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકો પૈકી ભાજપ કાર્યકરો આપશે રાજીનામા:અલગ અલગ ગામમો યોજાઈ રહી છે મિટિંગ
હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલેકે હુંડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થાતની સાથેજ હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલ્કતધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે હુડા સંકલન સમિતિ દ્વારા ભાજપ છોડો કાર્યક્રમ આપવામાં આવ્યો છે જેને લઈ 11 ગામના મિલ્કતધારકો પૈકીના ભાજપ કાર્યકરો આગામી 20 તારીખે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થઇ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામા આપશે જોકે 11 ગામના મિલ્કતધારકોને માહિતગાર કરવા માટે હુડા સંકલન સમિતિ દ્વારા મિટિંગો