હિંમતનગર: 11 ગામના ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં આપશે રાજીનામા:જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખને આપશે રાજીનામા
હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા નો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આગામી શનિવારના રોજ 11 ગામના મિલકત ધારકો પૈકીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શનિવારના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ને પોતાના રાજીનામા આપી વિરોધ દર્શાવશે. છેલ્લા લાબા દિવસોથી હડા સંકલન સમિતિ દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે છતાં પણ સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય