હિંમતનગર: હુડા સંકલન સમિતિના સભ્યો પહોંચ્યા સાંસદ શોભનાબેનના કાર્યાલયે:હુડા સંકલન સમિતિ સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો 11 ગામના મિલ્કતધારકો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે હુડા સંકલન સમિતિના સભ્યો સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારૈયાના કાર્યાલય ખાતે પહોંચી ચુક્યા હતા અને રજુઆત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર બાબતે હુડા સંકલન સમિતિના સભ્ય ઉત્સવ પટેલે આપી પ્રતિક્રિયા