કેન્સર પેશન્ટ ને મદદ કરવા પોતાના સંપૂર્ણ વાળ મુંડન કરાવી કેશ દાન કર્યા છે.સાબરકાંઠાના ખોડમ ગામના દામિનીબેન જે ગાંધીનગરમાં સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.ત્યારે તેમના પતિ જીગ્નેશભાઈ પણ દામિનીબેન ને કહેતા હતા કે તારે વાળ ખરે છે તો વાળ કઢાવી મુંડન કરાવી છે.આ પતિની વાત અને સખીની પ્રેરણા થકી મહિલા પોલીસ કર્મી દામીનીએ પોતે મુંડન કરાવી કેન્સર દર્દીઓના મદદ માટે વાળનું દાન કર્યું છે.મહિલાઓ માટે પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.જોકે આ સમગ્ર બાબતે દ