હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાનો હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકો છેલ્લા 95 દિવસથી વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે આજે સંકલન સમિતિ દ્વારા હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જોકે સાંજે 6:00 વાગ્યા સુધી હિંમતનગર શહેર બંધ રહેતા સંકલન સમિતિ એ 11 ગામના મિલકતો ધારકો વતી હિંમતનગર શહેરના અલગ અલગ વેપારી એસોસિએશન નો આભાર વ્યક્ત કર્યો હતો. જોકે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉડા સંકલન સમિ