હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલ હુડાનો વિરોધ 11 ગામના મિલકત ધારકો કરી રહ્યા છે ત્યારે આજે હુડા સંકલન સમિતિ ના સભ્યો સાંસદ શોભનાબેન બારૈયા ના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને જ્યાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી બાદમાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા કુડા સંકલન સમિતિના સભ્યોની સીએમ સાથે બેઠક કરાવી મધ્યસ્થી કરવાની આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે હાલમાં ચાલી રહેલ લોકસભા શિયાળુ સત્રના કારણે શિયાળુ સત્ર પૂર્ણ થયા બાદ મધ્યસ્થી કરી બેઠક કરવાનું આશ્વાસન આપવા