હિંમતનગર: સશકત નારી મેળાને ખુલ્લો મુકવા પહોંચેલ પ્રદ્યુમન વાઝાની પ્રતિક્રિયા દરમિયાન વિદ્યાર્થીના મોત બાબતે પૂછતાં મૌન સેવી લીધું
રાજકોટની નવયુગ વિદ્યાલય ના બાળકોને પ્રવાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન એક બાળકનો સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાની લઈને મોત નીપજ્યું હતું જો કે આ ઘટના બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા ને સવાલ કરાતા જવાબ આપવાને બદલે મૌન સેવી લીધું હતું અને ચાલતી પકડી હતી