શિયાળાની કડકડતી ઠંડીમાં લોકો રાત્રે ઠંડીથી બચવા માટે પોતાના ઘરોમાં ભરાઈ જાય છે ત્યારે નિશાચરો તકનો લાભ લઈને ધાર્મિક મંદિર તથા કેટલાક મકાનોને નિશાન બનાવીને ચોરીને અંજામ આપે છે ત્યારે બીજા દિવસે ચોરી થઈ હોવાનું ખબર પડે છે ત્યારે પોલીસ ફરીયાદ કરવાની નોબત આવે છે. દરમ્યાન ગુરૂવારે રાત્રે અજાણ્યા તસ્કરોએ પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે ગામના પ્રવેશદ્વાર નજીક આવેલ ત્રણ મંદિરોમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો શુક્રવારે બહાર આવ્યા બાદ સ્થાનિક