Public App Logo
Profile Picture

Mayudin Khatri

@mayudinkhatri
53357Followers
7Following
બોડેલી: કદવાલ ને નવો તાલુકા બનાવવા બદલ જીલ્લા ભાજપ પ્રમુખે સરકારનો આભાર વ્યક્ત કર્યા . શું કહે છે જુઓ
બોડેલી: હાઇવે પર દુકાન ચલાવતા વેપારી સાઇબર ક્રાઇમ ના શિકાર બન્યા શું કહે છે જુઓ 
<nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
બોડેલી: ખત્રી વિધાલય માં આરોગ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
બોડેલી: વર્ધમાન નગરમાં હરખલી કોતર પાસે બનાવવામાં આવેલ સંરક્ષણ દિવાલ ધરાસઈ થતા લોકોને મારે હાલાકી <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
બોડેલી: વર્ધમાન નગરમાં ભારે વરસાદના કારણે મકાનની દિવાલ ધરાસાઈ થઈ ગરીબ પરિવારને મોટુ નુકસાન <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
બોડેલી: માંથી ચોરેલી બાઈકનો મેમો મળ્યો, પરંતુ હજુ સુધી બાઈક નથી મળી.જાવિદ ભાઈ ખત્રી શુ કહ્યું જુઓ
બોડેલી: બોડેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.નીચાણ વાળા વિસ્તાર માં પાણી ઘુસ્યા હતા <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
જેતપુર પાવી: પાવીજેતપુર તાલુકા માથી વિભાજન કરી કદવાલ ગામને તાલુકો બનાવા પૂર્વ ધારાસભ્ય વેચાતભાઈ બારીયા શું બોલ્યા જુઓ
બોડેલી: પોલીસે ભદ્રાલી ગામ પાસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બોડેલી: બીઆરસી ભવન બોડેલી ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા "પોષ્ટિક વાનગી સ્પર્ધા" યોજાઈ પ્રાંત અધિકારી ઉપસ્થિત રહ્યા
કવાંટ: પાનવડ ગામ પ્રાથમિક સ્વછતા હી સેવા પખવાડિયા નો કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા
છોટાઉદેપુર: ગુનાટા ગામે વીજ થી થયેલ મરણ અંગે  MGVCl ની મુલાકાતે aap ના જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા શુ બોલ્યા <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
છોટાઉદેપુર: પેરોલ ફ્લો સ્કવોડ ટિમ દ્વારા ફરાર પાકા કામના કેદીને મધ્યપ્રદેશ રાજયના દેહરી ગામેથી ઝડપી પાડયો
કવાંટ: કવાંટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” નો કાર્યક્રમ યોજાયો
બોડેલી: સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત આરોગ્ય શિબિર યોજાઈ
બોડેલી: સોનગીર ખાતે વનવિસ્તારના કામોને લઈને કૂપ લેઆઉટ ડેમો યોજાયો
છોટાઉદેપુર: સૂરખેડા ગામે થયેલ ચોરીનો ભેદ એલસીબી પોલીસ છે ઉકેલી કાઢ્યો . છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસેથી ઝડપ્યો
જેતપુર પાવી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત
જેતપુર પાવી પોલીસ દ્વારા ગુમ થયેલ વિવિધ કંપનીના કુલ ૩ મોબાઇલ અરજદારોને પરત કર્યા
બોડેલી: હાલોલ રોડ પર કરન પેટ્રોલ પંપ સામે અકસ્માત હઅજાણ્યા વાહનચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક નું મોત
બોડેલી: પોલિસે ઓરસંગ બ્રિજ પર થી ટેન્કર પસાર થતા જાહેર નામ ભંગ નો ગુનો દાખલ કર્યો
બોડેલી: પાવીજેતપુર બોડેલી હાઇવે પર મેરીયા ગામ પાસે બે બાઈક સામસામે અથડાતા એકની ઈજા પહોંચી હતી
સંખેડા: ચમરવાડા ગામે તલાટીને માર મારવા અને જાહેરમાં માફી મંગાવનાર 4 આરોપીને કોર્ટે એક-એક વર્ષની સજા
સંખેડા: ગોલાગામડી ખાતે બંધ મકાન માંથી ચામાચીડિયાનું રેસ્ક્યુ કરાયું <nis:link nis:type=tag nis:id=jansamasya nis:value=jansamasya nis:enabled=true nis:link/>
નસવાડી: નસવાડી ખાતે બુથ સંપર્ક અભિયાન ની મીટીંગ BJP દ્વારા યોજાઈ હતી.
બોડેલી: જિલ્લા કક્ષાનો સમૃદ્ધિ કાર્યક્રમ બોડેલી ખત્રી વિદ્યાલયમાં યોજાયો