બોડેલી: કદવાલ ને નવો તાલુકા બનાવવા બદલ જીલ્લા ભાજપ પ્રમુખે સરકારનો આભાર વ્યક્ત કર્યા . શું કહે છે જુઓ
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના કદવાલ વિસ્તારના ગામોને વહીવટી સરળતા રહે તે હેતુથી નવીન કદવાલ ને તાલુકો બનાવવા બદલ ભારતીય જનતા પાર્ટી ની ગુજરાત સરકાર ના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો નો ખુબ ખુબ આભાર વક્ત કર્યો હતો.