છોટાઉદેપુર: સૂરખેડા ગામે થયેલ ચોરીનો ભેદ એલસીબી પોલીસ છે ઉકેલી કાઢ્યો . છોટાઉદેપુર રેલવે સ્ટેશન પાસેથી ઝડપ્યો
છોટાઉદેપુર એલસિબિ પોલીસને મોટી સફળતા એલસિબિ પોલીસે છોટાઉદેપુર જીલ્લામાં થયેલી ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરને મુદામાલ સાથે ઝડપી પાડ્યો છે. રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલસિબિ ટીમે ચોક્કસ બાતમી આધારે છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પાસે કોર્ડન કરી એક શખ્સને પકડી પાડ્યો.